________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( દર )
मुक्तिवाछति यः प्रयच्छति पुमान् पुण्यार्थमर्थ निजम्।।
અથ:--જે પુરૂષ પિતાનું દ્રવ્ય પુણ્યાર્થે આવે છે, તે પુરૂષની, લક્ષ્મી ઈચ્છા કરે છે, તેને બુદ્ધિ શોધે છે; કીર્તિ જુએ છે, પ્રીતિ ચુંબન કરે છે, સિભાગ્ય સેવા કરે છે, આરેગ્યતા આલીંગન કરે છે, કાણની પરંપરા તેની સન્મુખ આવે છે, સ્વર્ગના ઉપભેગની પદ્ધતિ તેને વરે છે અને મિક્ષસ્ત્રી તેની વાંછા કરે છે.
( w wતવૃત્ત) तस्यासन्ना रतिरनुचरी कीर्तिमकंठिता श्रीः, स्निग्धा बुद्धिः परिचयपरा चक्रवर्तित्वऋद्धिः ।
૧૮ ૨૨ पाणौ प्राप्ता त्रिदिवकमला कामुकी मुक्तिसंपत्ससक्षेत्र्यां(?) वपति विपुलं वित्तबीजं निजं यः॥४०॥
અર્થ-જે પુરૂષ પિતાના વિશાળ દ્રવ્યરૂપી બીજને સાત ક્ષેત્રનવિષે વાવે છે, તે પુરૂષને સુખ સંપત્તિ સમીપ વર્તે છે, કીર્તિ દાસી થાય છે, લક્ષ્મી (મળવાને) ઉત્કંઠિત થાય છે, બુદ્ધિ નેહવાળી થાય છે, ચકવતી પણાની રૂઢિ પરિચય વાળી થાય છે, સ્વર્ગલક્ષ્મી હસ્તને વિષે પ્રાપ્ત થાય છે, અને મુક્તિસંપત્તિ અભિલાષાવાળી થાય છે.
For Private And Personal Use Only