________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इंदियचवलतुरंगो, दुग्गइमग्गाणुधावि रे निञ्च । भावीअभवस्सरुवो, रुंभइ जिणवयणरस्सीहिं ॥२॥ इन्द्रियचपलतुरंगो, दुर्गतिमार्गानुधावी रे नित्यम् । भावितभवस्वरूपो, रुध्यते जिनवचनरश्मिभिः ॥ २ ॥
અર્થ -ઈન્દ્રિ રૂપી ચપળ ઘેડ નિત્ય હૃતિને માર્ગમાં દેડી રહ્યો છે, તેને, સંસારનું સ્વરૂપ જેણે જાણેલું
છે એ જીવ જીનેશ્વરના વચનરૂપી રાશથી રેકી શકે છે. इंदियधुत्ताणमहा, तिलतुसमित्तंपि देसु मा पसरं । जइ दिन्नो तो नीओ, जत्थ खणो वरसकोडिसमो॥३॥ इन्द्रियधूर्तेभ्य अहो, तिलतुषमात्रमपि दत्स्व मा प्रसरम् । यदि दत्तस्ततो नीतो, यत्र क्षणो वर्षकोटिसमः ।। ३ ।।
અર્થ: હે જીવ! ઈન્દ્રિયે રૂપી ધુતારાઓને તલના ફતરા જેટલી જગ્યામાં પણ ફેલાવા દઈશ નહિ, અને જે તે ધુતારાઓને ફેલાવા દીધા તે નિશ્ચય જ્યાં એક ક્ષણ (ઘડીને છઠ્ઠો ભાગ) તે પણ કરોડ વર્ષ સમાન થાય तव हुने ५माशे.
१०
For Private And Personal Use Only