________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમ છતાં પણ અજ્ઞાને કરીને આંધળા થયેલા છે તે જીનેન્દ્રપ્રરૂપિત ધર્મમાં કદી પણ રમણ કરતા નથી અથાત,
જોડાતા નથી. मिच्छे अणंतदोसा, पयडा दीसति नवि य गुणलेसो। तहविय तं चेव जिया, ही मोहंधा निसेवेति ॥९८॥ मिथ्यात्वेऽनन्तदोषाः, प्रकटा दृश्यन्ते नाऽपि च गुणलेशः। तथापि च तदेव जीवा, ही ! मोहान्धा निषेवन्ते ॥९८ ।।
અર્થ -મિથ્યાત્વમાં પ્રગટ રીતે અનંત દેષ દેખાય છે, અને તેમાં ગુણને લવલેશ પણ નથી, તેમ છતાં પણ મેહ વડે અંધ થયેલા છે તે મિથ્યાત્વને જ સેવે છે, એ ઘણું ખેદજનક લાગે છે! धिद्धी ताण नराणं, विन्नाणे तह गुणेसु कुसलत्तं ।
सुहसच्चधम्मरयणे, सुपरिक्खं जे न जाणंति ॥११॥ धिर धिक् तेषां नराणां, विज्ञाने तथा गुणेषु कुशलत्वम् । શુભસત્યધર્મરત્ન, યુપક્ષાંશે જ નાનાનિ | 29
અર્થ-જે પુરૂષે સુખાકારી અને સત્ય એવા ધર્મરૂપ રત્નની પરીક્ષા સારી રીતે જાણતા નથી તે પુરૂષના વિજ્ઞાન અને ગુણના કૌશલ્યને ધિક્કાર હો ! ધિક્કાર છે!
For Private And Personal Use Only