________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(३४८) (श्री फागण चातुर्मासद्वार-स्रग्धरावृत्तम् ) नीत्वा क्षेत्रे पवित्रे घनसमयममी संयता राजहंसा, स्तत्तत्स्थाने विज हुः सुकृतिभिरनिशं जाड्यशीतं च भिन्नम् शीलक्षोमैस्तपोग्निवतनियमगृहेर्भावनागंधतैलै,...
- ૨૧ ૨૦૨૨ ૨૩ यंत्राचार्याकगोभिर्हिमसमयचतुर्मासकं तन्मुदे स्तात् ॥१६३।।
અર્થ -આ સાધુરૂપ રાજહંસે પવિત્ર ક્ષેત્રને વિષે વર્ષાકાળને નિવૃત્ત કરી તેતે દેશમાં વિહાર કરે છે કે, જે દેશમાં શિયાળાના ચાર માસને વિષે પુણ્યવંત માણસો શીળરૂપ વસ્ત્ર, તરૂપ અગ્નિ, વ્રત અને નિયમરૂપ ઘર, ભાવનારૂપ સુગંધી તેલ અને આચાર્યરૂપ સૂર્યને તાપ ઈત્યાદિવડે મૂર્ણપણુરૂપ તાઢને દૂર કરે છે, તે ફાલગુન ચિમાસું હર્ષને અર્થ થાઓ. - (श्री रजःपर्वहार-शार्दूलविक्रीडितवृत्तम् ) चातुर्मासिकपर्वसंभवतपोवहिस्तदावश्यक,- , भ्रश्यत्कर्मदलोड्रितस्थगणकस्तोमेऽन्न भस्मीकृते ।।
दिनके मुखांशुकाविधिव्याजादिकोणेऽभितो.
धन्योऽईद्गुणफाल्गुनोऽमलरजाः स्यादागमांभः प्लवैः ॥१६४॥
અર્થ:-ચાતુર્માસ પર્વથી ઉત્પન્ન થયેલા તારૂપ અગ્નિમાં ચાતુર્માસ પર્વના પ્રતિકમણુવડે પડતાં એવાં કર્મના
For Private And Personal Use Only