________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ ૨૫
स्युत्रिंशत्सहस्रा भरतजनपदाः सार्द्धपंचाग्रविंश, त्यार्येष्वर्हत्पबोधः मुगुरुभिरधुना पंचषेष्वस्ति धर्मः ।
૧૯ ૧૩૧૨ ૨૦૧૪ ૧૮ ૧૬ ૧૫ सत्क्षेत्रं तत्र चाल्पं लवणभुवि यथा पल्वले ग्रीष्मतुच्छे, જs .૨૬ રૂ ૨૧ ૨૨ ૨૩ पद्मं हंसस्य तुष्टयै तदिह बहुगुणे सच्चतुर्मासकं नः ॥१३१।।
અર્થ-આ ભરતક્ષેત્રના સર્વે મળીને બત્રીશ હજાર દેશો છે. તેમાં સાડા પશ્ચિસ આર્ય દેશોમાં અરિહંતને પ્રતિબોધ છે. તેની અન્દર પાંચ વા છદેશને વિષે જ હાલમાં સુવિહિત ગુરૂઓ ધર્મ શ્રવણ કરાવે છે તે પાંચ છ દેશોની અંદર પણ, ખારી ભૂમિમાં ઉનાળાને લીધે થેડા જળવાળા બની ગયેલા તળાવને વિષે કમળની માફક ક્ષેત્ર (પ્રધાન ગામ નગરાદિક) બહુ થોડાં છે. માટે આ બહુ ગુણવાળા ક્ષેત્રને વિષે પ્રધાન એવું ચોમાસું અમારા જીવની તુષ્ટિને માટે થાઓ ??
( બાધવાનEાર-જવવૃત્ત). यनश्चिरं विहारा, जिननतिपुण्यं तदाशु वोऽत्राभूत् । कर्षुकशालेयत्ना,-दकिशालेद्रुतं तु फलम् ॥ १३२ ।।
અર્થ:- ભવ્ય જને? પૃથ્વી ઉપર વિહાર કરતા જીનેશ્વરને નમસ્કર કરવાથી જે પુષ્ય અમે બહુ કાળે
For Private And Personal Use Only