________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
અર્થ-ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયથી વિષ્કુળ થએલા જીવા ચાણાકયની માફક કૃત્ય અથવા અકૃત્યને જાણતા નથી, ઢઢાંત યથા, કલ્પાંતકાળના પવનના સમૂહથી ક્ષેાભ પામેલા અને પૃથ્વી તથા આકાશના અંતરને પૂર્ણ કરનારા સમુદ્રને શુ વિવેક હાય ખરા ? અર્થાત્ નજ હાય.
(શ્રી
ઋષધાર-અપાવ્રુત્તમ્ )
ૐ
૧
૪ +
૧૦ 1) ૧૧
मिष्टान्नं भुंक्ष्व हृद्यं पित्र जल-पि तान् षडूसान् मा च रुंद्धि,
૧૨
૧૩ ૧૪
૧૫ 1
૧ t ૧૬
कायक्लेशं त्यजांगं विमलय सुकरः क्रूरकुंभर्षिणोक्तः ।
૧
.. ૨૧ ૨૨ ૨૫ ૨૩ ૨૪ '
ર
मोक्षोपायो ऽस्ति कोपं जय भज शिवजं शर्म साधो निबोध,
૨૭
૨ ૨૦ ૩૧
द्राक्षेक्षुक्षीरखं
प्रभृतिरसबलात्संनिपातेऽप्यदुष्टम् || १२२ ॥
અર્થ: હું સાધુ ? મનોહર એવા મિષ્ટાન્નનું ભજન કર. જળ પાન કર. છ પ્રકારના રસને અનુભવ લે, કાય કલેશના ત્યાગ કર, અંગ નિર્મળ કર, પરંતુ ક્રૂર કુભ મુનિએ મેાક્ષના સહેલા ઉપાય બતાવ્યા છે તે એ જાણજે કે, ફક્ત ક્રોધના પરાજય કર અને મેાક્ષ સુખ પ્રાપ્ત કર. ઉદાહરણુ યથા, દ્રાક્ષ, શેલડીના રસ, દુધ અને સાકર એ સર્વે વસ્તુ, રસમળને લીધે સન્નિપાતમાં પણ દૂષિત થતું નથી.
For Private And Personal Use Only