________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬)
૧૫ ૧૬ ૧૭ ૧૪ लंकेशो नलकूबरप्रियतमां नानोपरंभां रता,
૧૮ ૨૧ ૧૯ ૨૨ ૨૩ ૨૫ ૨૪ ૨૦ मत्याक्षीदरतां च रामवनितां सीतां जहाराशु यत् ॥११८॥
અર્થ -પુણ્યના સંચયથી પ્રાણુની બુદ્ધિ નિર્મળ થાય છે અને પાપના સંચયથી મલીન થાય છે. જૂઓ કે, યુગધરી (જુવાર નામનું અનાજ) સારા વાયુએ કરીને મુક્તાફળ સમાન કાંતિવાળી થાય છે. અને નઠારા વાયુથી અંગારાના સરખી કાંતિવાળી થાય છે. જેમકે, રાવણે પિતાને વિષે આસક્ત એવી નલ કુબેરની પ્રિયાને ધર્મના ઉદયથી ત્યજી દીધી અને રક્ત નહિ એવી સીતાને પાપના ઉદયથી શીધ્ર હરણ કરી.
(વસંતતિરાવૃત્ત|) मूढः परस्त्रियमुपेत्य कुवाक्यबंध, घातापकीर्तिभृतिदुर्गतिदुःखपात्रम् । स्याब्रह्मदारचुलनीरतदीर्घवतिक,
ક્ષય વિઘણુતા | ??? I અર્થ-મૂર્ખ માણસ પરસ્ત્રીગમનથી બ્રહ્મદત્ત રાજાની સ્ત્રી ચલણને વિષે આસકત એવા દીર્ઘ પ્રધાનની માફક, કુવાકય, બંધ, ઘાત, અપકીર્તિ, મૃત્યુ, દુર્ગતિ આદિ દુઃખોનું
For Private And Personal Use Only