________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) બનેલા એવા ર્કિપાકફળનું ભજન કરનારાને વિષે શું મરણને સંશય રહે છે? અર્થાત્ નથી રહેતું.
स्नेहो दयापि हृदि काऽऽमिषलोलुपानां, किं चिलणाऽपि पतिमांसदलानि नैच्छत् । ૧૭ ૧૮ ૧૬ ૧૪ ૧૫ ૧૩ नाऽश्नाति किं निजकुटुंबमापि द्विजिही, ૨૨ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૭ ૨૦ ૨ ૬ ૧૯ स्थानं स्वमन्यदपि किं दहतीह नाग्निः ॥ १०९ ।।
અર્થ:-માંસને વિષે લેલુપ એવા પ્રાણીઓના હૃદયને વિષે સ્નેહ કે દયા કયાંથી? શું ચિલ્લણાએ પણ પિતાના પતિના માંસની ઈછા નહોતી કરી? અથવાતે, સાપેણ શું પિતાના કુટુંબને નથી ભક્ષણ કરતી ? તેમજ અગ્નિ શું પિતાના અને પરના સ્થાનને નથી બાળ? અર્થાત્ સાપેણ પિતાના કુટુંબનું ભક્ષણ કરે છે અને અગ્નિ પિતાના તથા પરના સ્થાનને બાળે છે.
नाऽकृत्यकृत्यविदलं मधुपानमत्तोभूताभिभूत इव शून्यमनोवोंगः । किं देवकीपरिणये मदपारवश्या, बाऽऽश्लेषि जीवयशसाऽप्यतिमुक्तकर्षिः ॥११०॥
For Private And Personal Use Only