________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવાને લીધે પાંડના પણ ગુણે નાશ પામ્યા હતા. દષ્ટાંત જેમકે, સૂર્યની કાંતિ રહિત એવા આ વિશ્વને વિષે અંધકારને લીધે ઘટ, પટ, સ્થંભ વિગેરે શું સ્પષ્ટ દેખાય છે ખરા ?
(3સંતતિરુવવૃત્તજૂ द्यूतं न किं त्यजत किं दहत स्वगेहं,
(શાર્વવરિતવૃત્ત)
यूनाद्राज्यविनाशनं नलनुपः प्राप्तो ऽथवा पांडवा
मद्यात् कृष्णनृपश्च राघवपिता पापड़ितो दूषितः ।
૧૫
૧૬ ૧૭ ૧૬ ૧૭
૨૦ ૧૯ ૧૮
मांसाच्छ्रेणिकभूपतिश्च नरक चा
૨ ૨ ૨૧ ૨૩ ૨૫ ૨૪ वेश्यातः कृतपुण्यको गतधनो ऽन्यस्त्रीरतो रावणः ॥२॥
અર્થ-નળરાજા જુગટુ રમવાથી રાજ્યભ્રષ્ટ થયો, અથવા પાંડ પણ જુગારથી રાજ્યહીન થયા, તથા કૃષ્ણરાજા મદ્યપાનથી અને રાઘવપિતા (દશરથ) પાપદ્ધિથી દુ:ખ પામ્યા અને શ્રેણિક રાજા માંસ ભક્ષણથી નરકે ગયે. તથા ચેરી કરવાથી કેણ દુઃખી નથી થયા ? કૃત પુણ્યક વેશ્યાસંગથી નિધન થયે અને રાવણ અન્યની સ્ત્રીમાં આસક્ત થવાથી વિનાશ પામે.
For Private And Personal Use Only