________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૮) અર્થ – હે પ્રાણીઓ! તમારે શ્રી રામચંદ્રની માફક પ્રજાના અનુરાગરૂપ વ્રતવાળા દ્રવ્યના મૂળ ઉત્પત્તિ કારણરૂપ ન્યાયજ સેવન કરવાગ્યા છે. દષ્ટાંત યથા, કે પુરૂષ પ્રાપ્ત થએલા દક્ષિણાવર્ત શંખને અને કાળિ ચિત્રાવેલને મેળવ્યા પછી વૃથા ત્યજી દે? અર્થાત્ કેઈ ને ત્યજી દે.
(મજિનીવૃત્ત૬) मनसि वसति शश्वन्याय एवोत्तमानां, यदमरवरलब्ध्या पारदारिक्यचौर्ये । अनुविषयमरौत्सीचक्रभृद्ब्रह्मदत्तः,
૧૯ ૧૭ , ૧૮
પંજા રાત્રે જા ! ૭૭ | અર્થ:-ઉત્તમ પુરૂષના મનને વિષે નિરંતર ન્યાય વસે છે. કારણ કે, બ્રહ્મદત ચક્રવતીએ પણ પિતાના પ્રત્યેક દેશમાં દેવતાના વરદાનથી પરદાદાગમન અને ચોરી એ બન્ને કાર્યને નિવારણ કર્યું હતું. દષ્ટાંત જેમ, સ્વર્ગગાના જળને વિષે કાદવ ક્યાંથી હોય? અને શંકરના મસ્તક ઉપર રહેલા ચંદ્રને વિષે કલંક કયાંથી હોય? અર્થાત્ નજ હોય.
(સંતરિક્ષામ) विद्याविभूतिमहिमवतधर्ममोक्ष,संपत्तये विनय एवं विभुः किमन्यैः।
पव सुरसारात
For Private And Personal Use Only