________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२०२)
(शार्दूलविक्रीडितवृत्तम् ) दानः प्रासुकभक्तपानवसनावासौषधानां मुने, वैयाहत्यकृतेश्च विस्मयकरा भोगा बलं चाप्यते ।
૧૦ ૧૧ ૧૪ ૧૫ ૧૬ श्रीमद्वासुबाहुवत्परभवे सा कामगव्यप्यहो, सच्चारीजलदानकोमलकरस्पर्शेरलं तुष्यति ।। ६७ ।।
અર્થ:-પ્રાસુક અન્ન પાણી, વસ્ત્ર, નિવાસ અને ઔષધ એ સર્વે મુનિને દેવાથી તથા તેમની વૈયાવચ્ચ કરવાથી, બાહુ અને સુબાહુની માકફ પરભવને વિષે વિસ્મયકારક ભેગ અને બળ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ જેમ, કામધેનુ સારો ચારે, જળપાન અને કોમળ હસ્તને સ્પર્શથી બહુ સંતુષ્ટ થાય છે.
श्री साध्वीद्वार.
धर्मः पुंप्रभवो यदेतदिदमेवार्यापि पूज्या पुन,
( ૧૨ ૧૪ ૧૫ ૧૬ ૧૬ ૧૭ यस्या धर्मसमुद्भवा गुरुजनेष्वप्न्नतिर्यत्पुरा । सौनन्देयनृपेऽनिकासुतगुरौ श्रीचंदनायां न किं,
૨૦ ૨૨ ૨૩ ૨૪ ૨૯ ૨૭ बाह्मी पुष्पवतीसुता किल मृगावत्यप्यभून्मुक्तये ।।६८॥
૨૫ ૨૮ ૨૬
For Private And Personal Use Only