________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૩.
(૨૭ર)
ફાયરિવાર, જાવામાઘ સાળંગ, कोकाशवद्विपदमेति जनः प्रमादी। धत्ते प्रभो दिनचरो न निशाकरो ऽपि, ૧૮ ૧૯ ૧૬ ૧૪ ૧૫ ૧૭ नस्तूयते ऽपि च पयोभृदकालवृष्टः ॥ ५० ॥
અર્થ -પ્રમાદી માણસ, દેશાવકાશિક વ્રતને ત્યજી દઈને કાકજંધ રાજા અને કેકાર સુતારની માફક વિપત્તિ પામે છે. દષ્ટાંત યથા, દિવસે ઉદય પામેલે ચંદ્ર કાંતિને ધારણ કરતે નથી અને અકાળે વરસે મેઘ લેકેથી વખાણાતો નથી.
(માજિનીવૃત્ત) गुरुवचन वियोगाज्ञातदेशावकाशो, विपदि तरति पुण्याच्चेयथा लोहजधः । हयमयवृषभा वा स्वामिना वाह्यमानाः,
૧૦ ૧૦ ૧૬ ૧૫ ૧૪ ૧ सततममितगत्या किं हितं स्वस्य कुर्युः ॥ ५१ ॥
અર્થ-ગુરૂના વચનના વિયેગને લીધે નથી જાણ્યું દેશાવકાશિક વ્રત જેણે એ પુરૂષ વિપત્તિને વિષે પડ્યા છતાં પણ હજધની માફક પુણ્યથી કણને તરે છે. ઉદાહરણ
૧૨
For Private And Personal Use Only