________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२५७) (वसंततिलकावृत्तम् )
प्रीत्यै शमी स्वपरयोरपि चंडरुद्र,
५ १० ६ ७ ८ शिष्यो यथात्मनि गुरावपि केवलद्धयो ।
- ૧૪ ૧ ૧૧ सप्तर्षिसंगतिमवाप्य त्रिशाखनामा, _ ૧૨ ૧૩ ૧૭ ૧૬ चौरो ऽप्यभूद्विलसदुज्ज्वलदिव्यशक्तिः ॥ २६ ॥
અર્થ-જેમ શમતાવાળે ચંડરૂદ્રાચાર્યને શિષ્ય, કેવળ જ્ઞાનની સમૃદ્ધિ કરીને પિતાને વિષે તથા ગુરૂને વિષે પ્રીતિવાળો થયો. તેમ બીજે શમતાવાળે પ્રાણ પણ પિતાને તથા પરને વિષે પ્રીતિવાળો થાય છે. દષ્ટાંત જેમકે, વિશાખ નામનો ચાર પણ સપ્તર્ષિના સંગને પામીને પ્રાકાશિત ઉજવલ દિવ્ય શક્તિવાળે થયે.
(यतिद्वार-मालिनोवृत्तम् )
व्रतमपि बहुचीर्ण सातिचारं कुगत्यै,
दिनमपि शुचिमुक्त्यै कुंडरीकादिवत्तत् । अहह दहति चित्रावारिपूरो ऽपि शस्य, भृशमपि कृशपाथः स्वातिजं पाति तूंजन ॥२७॥
૧૭ ૧૮ ૧૯
૨૦
For Private And Personal Use Only