________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રકર)
૧
૧૦
૧
૩.
વૃક્ષના પુષસમૂહ સમાન, પુણ્યરૂપ સમુદ્રના દિય તુલ્ય, મુક્તિરૂપ શ્રી (વધુ)ના વિવાહને વિષે નિર્મળ વસ્ત્ર બરાબર અને વાણુરૂપ કામધેનુના દૂધ સમાન, એ જે વ્યાખ્યાન સમયે દેખાતે જિનેશ્વર ભગવાનના મનહર દાંતની કાંતિને સમૂહ, તે તમારું રક્ષણ કરે?
(ગામ તાર-ઋષરાવૃત્ત) भव्या लब्ध्वाऽऽर्यदेशे कथमपि वैभवं सत्कुलं साधुसंग, बौधं देवादिशक्तीः कुरुत शमयतिश्रावकत्वत्रतानि ।। सप्तक्षेत्रीजिना_नयविनयसुवैराग्यदानादिपुष्टिं,
૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૧ शद्द्यूतक्रुधादेजेयमपि सुकृताहेषु सत्कर्म मुक्त्यै ॥ २ ॥
અર્થહે ભવ્ય જનો ! મહા કષ્ટથી અને કઈ પુન્યના ઉદયથી પ્રાપ્ત થએલા આર્ય દેશને, સારા કુળને, મનુષ્યજન્મને અને સાધુ પુરૂષના સંગને, સમ્યકત્વને, દેવ, ગુરૂ અને ધર્મને વિષે શક્તિને પામીને, મુક્તિના માટે ઉપશમપણું, યતિપણું, જિનપૂજન, ન્યાય, વિનય, વૈરાગ્ય, દાન, શીળ, તપ અને ભાવનાની પુષ્ટિને, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, છૂત, માંસ, સુરાપાન, વેશ્યાગમન, આહેડાકર્મ (શિકાર), ચેરી, પરસ્ત્રીગમન, કેધ, માન, માયા, લે વિગેરેના જયને અને પુન્યના દિવસેને વિષે સારાં કાર્યોને કરો !
For Private And Personal Use Only