SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( २२२ ) संयोगमूला जीवेन, प्राप्ता दुःखपरम्परा । तस्मात्संयोगसम्बन्धं, सर्व त्रिविधेन व्युत्सृजामि ||२७| Acharya Shri Kailassagarsuri Gyanmandir 11 અ-સંબંધ છે મૂળ તે જેનું એવી દુ:ખની પરંપરા આ જીવે મેળવી, તે માટે સર્વે સોગ સબંધને મન, વચન ને કાયાએ કરીને વાસિરાવું છુ. → 3 ૫ मूलगुण उत्तरगुणे, जे मे नाराहिया पयतेणें । ૧૦ ૧૧ १३ ૧૨ तमहं सव्वं निंदे, पडिक्कमे आगमिस्साणं ॥ २८ ॥ मूलगुणा उत्तरगुणा, ये मया नाराधिताः प्रयत्नेन । तमहं सर्व निन्दामि प्रतिक्राम्याम्यागमिष्यताम् ॥ २८ ॥ અર્થઃ-પ્રયત્નવડે જે મૂળગુણા અને ઉત્તરગુણા મ્હે ન આરાધ્યા, તે સર્વેને હું નિંદું છું, અને આવતા કાળની વિરાધનાને પડિકલું છું. ૧ ર 3 ४ ૬ પ્ सत्त भए अठ मए, सन्नाचत्तारि गारखे तिन्नि । ↑ → ૧ ૧ ૧૩ ૧૨ ૧૪ आसायण तित्तीसं, रागं दोसं च गरिहामि ॥ २९ ॥ सप्त भयान्यष्टौमदान्, संज्ञाश्चतस्रो गौरवांस्त्रीन् । आशातनास्त्रयस्त्रिंशतं रागं द्वेषञ्च गर्हामि ॥ २९ ॥ अर्थ:-सात लय, आ भट्ट, यार संज्ञा, त्रशु गारव, તેત્રીશ ગુરૂ આશાતના, રાગ અને દ્વેષને હું ગડું છું. For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy