________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १९९)
सुअधम्मसंघसाहुसु, पावं पडिणीअयाइ ज रइअं। अन्नसु अ पावेसु, इन्हि गरिहामि तं पावं ॥ ५२ ॥
श्रुतधर्मसंघसाधुपु, पापं प्रत्यनीकतया यद्रचितम् । अन्येषु च पापेष्वि-दानी गर्हामि तत्पापम् ॥ ५२ ॥
અર્થ –શુદ્ધધર્મ, સંઘ, અને સાધુઓમાં શત્રુપણાએ જે પાપ કર્યું હોય તે, અને અન્ય પાપસ્થાનકમાં જે પાપ લાગ્યું હોય તેને હમણાં હું ગર્તુ છું. अन्नसु अ जीवेसु, मित्तीकरुणाइगोअरेसु कयं । परिआवणाइदुक्खं, इन्हि गरिहामि त पावं ॥५३॥ अन्येषु च जीवेषु, मैत्रीकरणादिगोचरेषु कृतम् । परितापनादिदुःख-मिदानी गर्दामि तत्पापम् ।। ५३ ।।
અર્થ-બીજાપણ, મૈત્રી કરૂણાદિકના વિષય, એવા જીમાં પરિતાપનાદિક દુ:ખ ઉપજાવ્યું હોય તે પાપને હું હમણાં નિંદું છું. जमणवयकाएहिकय,-कारिअअणुमईहिं आयरि। धम्मविरुद्धमसुद्धं, सवं गरिहामि तं पावं ॥ ५४॥
१०. ७६
For Private And Personal Use Only