________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १९१) उझिअवइरविराहा, निच्च मदोहा पसंतमुहसोहा। अभिमयगुणसंदोहा, हयमोहा साहुणो सरणं॥३५॥ उज्ज्ञितवैरविरोधा-नित्यमद्रोहाः प्रशान्तमुखशोभाः। अभिमतगुणसन्दोहा-हतमोहाः साधवः शरणम् ।। ३५ ॥
અર્થતજ્યાં છે વૈર વિરોધ જેમણે, હમેશાં અહિ, અતિશય શાંત, મુખની શોભાવાળા, બહુમાન કર્યું છે ગુણના સમૂહનું જેમણે એવા, અને હર્યો છે મેહ જેમણે એવા સાધુઓનું હુને શરણ હે. खंडिअसिणेहदामा, अकामधामा निकामसुहकामा । सुपुरिसमणाभिरामा, आयारामा मुणी सरणं ॥३६॥
खण्डितस्नेहदामानोऽ-कामधामानो निकामसुखकामाः । सुपुरुषमनोऽभिरामा-आत्मारामा मुनयः शरणम् ।। ३६ ॥
અર્થ: તેડયું છે નેહરૂપ બંધન કે જેમણે, નિર્વિકારી સ્થાનમાં રહેનાર, નિર્વિકાર સુખના કામી, સત્પના મનને આનંદ કરનાર અને આત્મામાં રમનાર મુનિઓનું મહને શરણું છે.
For Private And Personal Use Only