________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१८६) कर्माऽष्टक्षयसिद्धाः, स्वाभाविकज्ञानदर्शनसमृद्धाः। सर्वार्थलब्धिसिद्धा-स्तसिद्धा भवन्तु मम शरणम् ॥२४॥
અર્થ-આઠ કર્મનો ક્ષય કરીને સિદ્ધ થએલા, અને સ્વાભાવિકજ્ઞાનદર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અર્થની લબ્ધિઓ જેમને સિદ્ધ થઈ છે એવા તે સિદ્ધોનું હુને
शशु डा. तिअलोअमत्थयत्या, परमपयत्था अचिंतसामत्था । मंगलसिद्धपयत्या, सिद्धा सरणं सुहपसत्था ॥२५॥ त्रैलोक्यमस्तकस्थाः, परमपदस्था अचिन्त्यसामोः । मगलसिद्धपदार्थाः, सिद्धाः शरणं सुखप्रशस्ताः ॥२५॥
અર્થ -ત્રણભુવનના મથાળે રહેલા, અને પરમપદ એટલે મિક્ષમાં રહેલા, વળી અચિંત્ય સામર્થ્યવાળા, અને મંગળભૂત સિદ્ધપદમાં રહેનાર, અને અનંત સુખે કરી પ્રશસ્ત એવા સિદ્ધોનું હુને શરણ હે. मूलुक्खयपडिवक्खा, अमूढलक्खासजोगिपञ्चक्खा। साहाविअत्तसुक्खा, सिद्धा सरणं परममुक्खा ॥२६॥ मूलोत्खातप्रतिपक्षा-अमूढलक्षाः सयोगिप्रत्यक्षाः । आप्तस्वाभाविकसुखाः, सिद्धाः शरणं परममोक्षाः ॥२६॥
४
For Private And Personal Use Only