________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८४) वेयणामएण भुवणं, निव्वावंता गुणेसु ठावंता । जिअलोअमुद्धरता, अरिहंता हुंतु मे सरणं ॥२०॥ वचनाऽमृतेन भुवनं, निर्वापयन्तो गुणेषु स्थापयन्तः । जीवलोकमुद्धरन्तोऽ-हन्तो भवन्तु मम शरणम् ॥ २० ॥
અર્થ-પિતાના વચનામૃતવડે જગતને શાંતિ પમ:ડતા, અને ગુણામાં સ્થાપતા, વળી છલકનો ઉદ્ધાર કરતા
એવા અરિહંતનું મહુને શરણ હે. अञ्चभुअगुणवते, नियजसससहरपसाहिअदिते। नियय मणाइअणंते, पडिवन्नो सरणमरिहते ॥२१॥
अत्यद्भुत गुणवतो-निजयशः शशधर प्रसाधितदिगन्तान् । नियतमनाद्यनन्तान् , प्रतिपन्नः शरणमहंतः ॥ २१ ॥
અર્થ:-અતિ અભૂત ગુણવાળા, અને પિતાના યશરૂપ ચંદ્રવડે સર્વ દિશાઓના અંતને શોભાવ્યા છે એવા, શાશ્વત અનાદિ અનંત એવા અરિહંતનું શરણું હેં અંગિકાર
उज्झियजरमरणाणं, समत्तदुक्खत्तसत्तसरणाणं । तिहुअणजणसुहयाणं, अरिहंताणं नमो ताणं ॥२२॥
For Private And Personal Use Only