________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१८२) थुइवंदणमरहंता, अमरिंद नरिंद पूअमरहता । सासयसुहमरहंता, अरिहंता हुतु मे सरणं ॥१५॥ स्तुतिबन्दनमहन्तोऽ-मरेन्द्र नरेन्द्र पूजामईन्तः । शाश्वतसुखमहन्तोऽ-ईन्तोभवन्तु मम शरणम् ॥ १५ ॥
અર્થસ્તુતિ અને વંદન કરવા યોગ્ય, ઈદ્ર અને ચક્રવર્તિની પૂજાને લાયક અને શાશ્વત સુખ પામવાને યોગ્ય એવા અરિહંતનું મહને શરણ હે. परमणगय मुणता, जोइंदु महिद झाणमरहता । धम्मकहं अरहंता, अरिहंता हुतु मे सरणं ॥१६॥ परमनोगतं जानन्तो-योगीन्द्र महेन्द्र ध्यानमर्हन्तः । धर्मकथामर्हन्तोऽ-हन्तो भवन्तु मम शरणम् ॥ १६॥
અર્થ-બીજાના મનમાં રહેલી વાતને જાણનારા, અને ગીશ્વર તથા મહેન્દ્રને ધ્યાન કરવા એગ્ય એવા અરિહંતનું डने शरण डा. सबजिआणमहिस, अरहंता सञ्चवयणमरहता। बंभवयमरहता, अरिहंता हुँतु मे सरणं ॥ १७ ॥
For Private And Personal Use Only