________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १६१ ) जे लिंबपत्तमित्ता, वाऊकाए हर्वति जे जीवा । तं मत्थयलिक्खमित्ता, जंबूदीवे न मायंति ॥९७॥ यस्मिन् निम्बपत्रमात्रे, वायुकाये भवन्ति ये जीवाः । ते मस्तकलिक्षामात्रा, जंबद्वीपे न मान्ति ॥ ९७॥
અર્થલીંબડાના પાંદડા જેટલી જગ્યા રોકનારા એવા વાયુકાર્યમાં જે જીવો છે, તે દરેકને માથાની લીખ જેવડા શરીરવાળા કરીએ તે જંબદ્વીપમાં સમાય નહી. असुइटाणे पडिआ, चंपकमाला न कीरइ सीसे। पासत्थाई ठाणे, सुवमाणो तह अपुज्जे ॥९८॥
अशुचिस्थाने पतिता, चंपकमाला न क्रियते शीर्षे । पार्श्वस्थादिस्थानेषु, वत्तमानस्तथाऽपूज्यः ॥ ९८ ॥
અર્થ-અપવિત્ર સ્થાનને વિષે પડેલી ચંપાના પુષ્પની માળા જેમ મસ્તક ઉપર ધારણ કરાતી નથી, તેમ પાસત્કાદિક સથાનકને વિષે વર્તતા રહેતા એવા મુનિ પણ અપૂજ્ય છે–પૂજવા ગ્ય નથી. छाम दसम दुवालसेहि, मासद्धमासखमणेहि । इत्तोउअणेगगुणा, सोहा जिमियस्स नाणिस्स॥९९
For Private And Personal Use Only