________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१५७) છિમ પંચંદ્રિય મનુષ્ય ઉપન્ન થાય છે. એ પ્રમાણે સર્વ અંગેને વિષે જીવાજીવાદિકના વિવરણવડે મનહર એવા પન્નવણા ઉપાંગને વિષે શ્રીજીનેશ્વર ભગવતે કહ્યું છે.
(अनुष्टुप्वृत्तम् ) मजे महुंमि मंसमि, नवणीयंमि चउत्थए । उप्पजति असंखा, तठबन्ना तत्थ जंतुणो ॥८॥ मधे मधुनि मांसे, नवनीते चतुर्थके । उत्पधन्तेऽसंख्या, स्तवर्णा स्तत्र जंतवः ॥ ८८ ॥
અર્થ:-મદિરામાં, મધમાં, માંસમાં અને ચોથા માખણમાં તેવાજ વર્ણ (રંગ)ના અસંખ્ય જંતુઓ ઉત્પન્ન થાય છે.
(आर्यावृत्तम् ) आमासु अ पक्कासु अ, विपञ्चमाणासु मंसपेसीसु। सययं चिय उववाओ, भणिओ अनिगोअ जीवाणं॥
आमासु च पक्वासु च, विषयमानासु मांसपेशीषु । सतत मेवोपपातो, भणितश्च निगोदजीवानाम् ॥ ८९ ॥
અર્થ-પકવ, અપકવ તથા પવકરાતી માંસની પેશીમાં નિરંતર નિગેજીનું ઉત્પન્ન થવું કહેલું છે.
. 21
For Private And Personal Use Only