________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्त्रीणां योनिषु, भवन्ति द्वीन्द्रियाश्च ये जीवाः । एकश्च द्वौवा त्रयोऽपि, लक्षपृथक्त्वं तूत्कृष्टम् ॥ ८३ ॥
અર્થ -સ્ત્રીઓની નિને વિષે ઇંદ્રિય જે જીવે છે. તેની સંખ્યા શાસ્ત્રકારે એક, બે, ત્રણ અથવા ઉત્કૃષ્ટ લાખ પૃથકત્વ કહેલી છે. पुरिसेण सहगयाए, तेसिं जीवाण होइ उद्दवणं । वेणुअ दिलुतेणं, तत्ताइ सिलागनाएणं ॥ ८४ ॥ पुरुषेण सहगताया-स्तेषां जीवानां भवत्युद्रवणम् । वेणुक दृष्टान्तेन, तप्तायः शलाकाज्ञातेन ॥ ८४ ॥
અર્થ-તપાવેલી સલાકા દાખલ કરેલી ભૂંગળીના દષ્ટાંત કરીને પુરૂષની સંગાથે સ્ત્રીને યોગ થવાથી તે
પૂર્વોક્ત જેને નાશ થાય છે. इत्थीण जोणिमझे, गब्भगयाइं हवंति जे जीवा। उप्पजंति चयंतिय, समुच्छिमा असंखया भणिया ॥ स्त्रीणां योनिमध्ये, गर्भगता भवन्ति ये जीवाः। उत्पद्यन्ते च्यवन्ति च, संमृच्छिमा असंख्याता भणिताः॥८५।।
અર્થ-સ્ત્રીની પેનિને વિષે ગર્ભગત જે જીવે છે,
For Private And Personal Use Only