________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०
( १४०) वजेई अप्पमत्तो, अज्जासंसग्गि अग्गिविससरिसी। अजाणुचरो साहू, लहइ अकित्ति खु अचिरेण ॥५५॥ वर्जयत्यप्रमत्त, आर्यासंसर्गमग्निविषसदृशम् । आर्यानुचरः साधु, लभतेऽकीर्ति खल्वचिरेण ॥ ५५ ॥
અર્થ-અપ્રમત્ત મુનિ મહારાજાએ અગ્નિ અને વિષ સદશ આર્યાને જે સંસર્ગ છે, તે વર્જ. આર્યાને (સાધ્વીનો) અનુચર સાધુ નિશે સ્વલ્પકાલમાં અપકીર્તિ પામે છે.
शीळनी पुष्टि. जो देइ कणयकोडिं, अहवा कारेइ कणयजिण भवणं। तस्स न तत्तिय पुन्नं, जत्तिय बंभव्वए धरिए ॥५६॥
यो ददाति कनककोटि, मथवा कारयति कनकजिनभवनम् । तस्य न तावत्पुण्यं, यावद् ब्रह्मवते धारिते ॥ ५६ ।।
અર્થ:--જે કઈ પ્રાણી સુવર્ણની કોટિ અર્થાત્ કો રૂપિયાની કિસ્મતનું સુવર્ણ યાચકને આપે, અથવા કંચનનું જિનભવન કરાવે, તે પણ તેને તેટલું પુણ્ય ન થાય કે, જેટલું બ્રહ્મવત ધારણ કરનારને થાય છે.
For Private And Personal Use Only