________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१० १९
(१३६ ) અર્થ:-દ્રવ્યસ્તવને આરાધક વધારેમાં વધારે અચુત નામે બારમા દેવલોક સુધી જાય અને ભાવસ્ત કરીને અંતમુહૂર્તમાં નિર્વાણને પામે.
केवा गच्छनो त्याग करयो ? जत्थ यमुणिणो कयवि, क्याइ कुव्वंति निच्चपब्भट्ठा। तं गच्छं गुणसायर, विसंव दूरं परिहरिजा ॥४६॥ यत्र च मुनयः क्रयवि-क्रयादि कुर्वन्ति नित्यप्रभ्रष्टाः । तं गच्छं गुणसागर :, विषवत् दूरं परिहर ॥ ४६॥
અર્થ-જે ગચ્છમાં નિત્ય ભ્રષ્ટાચારી એવા મુનિ કયવિજયાદિ કરે છે, તે ગચ્છને હે ગુણસાગર! વિષની પેઠે इ२ त्य० हे. जत्थ य अज्जालद्धं, पडिग्गहमाइय विविहमुवगरणं। पडिभुंजइ साहहिं, तं गोयम केरिसं गच्छं ॥४७॥ यत्र चालब्ध, प्रतिग्रहादिक विविधमुपकरणम् । प्रतिभुज्यते साधुभिः, स गौतम ! कीदृशो गच्छः ? ॥४७॥
અર્થ –જે ગચ્છમાં સાધ્વીએ લાવેલાં વસ્ત્ર પાત્રાદિ ઉપકરણો સાધુઓ ભેગવે છે, હે ગતમ! તે કે ગ ? અર્થાત્ કાંઈ નહિ એ જાણ.
For Private And Personal Use Only