________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१११४
( १२४ ) लभ्यते सुरस्वामित्वं, लभ्यते प्रभुत्वं न सन्देहः । एकं नवरं न लभ्यते, दुल्भरत्नवत् सम्यक्त्वम् ।। २२ ॥
અર્થ:–દેવેનું સ્વામીપણું (ઈન્દ્રપણું) પામીએ અને પ્રભુતા (-એશ્વર્યતા-ઠકુરાઈપણું) પણ મેળવીએ એમાં કંઈ સંદેહ જેવું નથી, પરંતુ વિશેષ પ્રકારે વિચારતાં એક દુર્લભ રત્ન ( ચિંતામણું રત્ન) સદશ જે સમ્યકત્વ તે મેળવવું દુષ્કર છે.
सम्यक्त्वनुं फळ. सम्मत्तमि उ लद्धे, विमाणवजं न बंधए आउं। जइविन सम्मत्तजढो,अहवन बद्धाउओ पुब्वि॥२३॥
सम्यक्त्वे तु लब्धे, विमानवज न बध्यत आयुः । यद्यपि न सम्यक्त्वजडो, ऽथवा न बद्धायुष्कः पूर्वम् ॥२३॥
અર્થ:-સમ્યકત્વ પ્રાપ્ત કર્યા છતાં પ્રાણી માનિક દેવતાના આયુષ્ય સિવાય બીજું આયુષ્ય બાંધો નથી, પણ જે તેણે સમ્યકત્વ પ્રાપ્ત કરીને પાછું વમી નાંખ્યું નહોય તે, અથવા સમ્યકત્વ પ્રાપ્તિની પૂર્વે કે અન્ય ગતિનું નિકાચિત આયુષ્ય ન બાંધ્યું હોય તે એ પ્રમાણે સમજવું.
__ सामायिकर्नु फळ. दिवसे दिवसे लक्खें, देइ सुवन्नस्स खंडियं, एगो। एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥२४॥
१२
१३ ११ .
For Private And Personal Use Only