________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(११७ ) ઇન્દ્રિયને દમન કરવામાં તત્પર, જીનેક્ત સિદ્ધાંતથી ગ્રહણ કર્યો છે પરમાર્થ જેણે, પાંચ સમિતિએ કરી યુક્ત અને ત્રણ ગુણિએ કરી યુક્ત એવા ગુરૂ મહારાજનું મને શરણ થાઓ.
कुगुरुर्नु स्वरूप. पासत्थो ओसन्नो, होइ कुसीलो तहेव संसत्तो। अहछंदोवि य ए ए, अवंदणिजा जिणमयंमि ॥९॥ पार्श्वस्थोऽवसन्नो, भवति कुशीलस्तथैव संसक्तः । यथा छंदोऽपि चैते-ऽवंदनीया जिनमते ॥ ९ ॥
અર્થ -પાસë, ઓસ, કુશીલિયે તેમજ સંસતો અને યથાઈ દે; એઓ જનમતને વિષે અવંદનીક છે.
___ कुगुरुने वंदन करवानुं फल. पासत्थाइ वंदमाणस्स, नेव कित्ती न निजरा होई। जायइ कायकिलेसो, बंधो कम्मस्स आणाइ ॥१०॥ पार्श्वस्थादीन् वन्दमानस्य, नैव कीर्ति नै निर्जरा भवति । जायते कायक्लेशो, बन्धः कर्मण आज्ञायाः (भङ्गः) ॥१०॥
અર્થ-પૂર્વ જેમનાં નામ બતાવ્યાં છે એવા પાસત્યાદિકને વંદન કરનાર જનની કીર્તિ થતી નથી, નિર્જરા
१०
१२
For Private And Personal Use Only