SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ક) કરીને સૂત્રોમાંથી ગાથાએ ઉદ્ધરીને હું સ ંબેધસત્તરિ ગ્રંથ રચુ છું. મ જે 1 ૪ + ७ सेयंबरो य आसंबरी य, बुद्धो अ अहव अन्नो वा । -- ૧૧. a समभावभाविअप्पा, लहेइ मुक्ख न संदेहो ॥ २ ॥ श्वेताम्रवाशाम्वरथ, बुद्धश्राथवाङन्यो वा समभावभावितात्मा, लभते मोक्षं न सन्देहः || २ || અર્થ:-ચ્હાય શ્વેતાંબર હાય, અથવા દિગંબર હાય, વા આર્દ્ર હોય અથવા અન્ય હેાય, પરંતુ જેને આત્મા સમભાથી ભાવિત હાય, તે મેાક્ષ પામે, તેમાં સદેહ નથી. देव, धर्म अने गुरुनुं स्वरूप. ર ૪ પ્ ૩ अट्टदसदोसर हिओ, देवो धम्मोवि निउणदयसहिओ । सुगुरूर्वि भयारी, आरंभपरिग्गहा विरओ ॥ ३ ॥ अष्टादशदोषरहितो, देवो धर्मोऽपि निपुणदयासहितः । सगुरुरपि ब्रह्मचारी, आरंभपरिग्रहाद्विरतः ॥ ३ ॥ અર્થ-અઢાર દૂષણે રહિત દેવ, નિપુણુ યાયે યુક્ત ધર્મ, તેમજ બ્રહ્મચારી અને આર ભ પરિગ્રહથી વિરક્ત હેાય; તે સુગુરૂ જાણવા. હવે પ્રથમ દેવનાં અઢાર દૂઘણા બતાવે છે, જે નાશ પામવાથી ૪ દેવપણું પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy