________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨). અર્થ છે સંસારી જીવ ઘણું કહેવાથી શું ? જે તું રેગરહિત એટલે નિરાબાધ એવું શાશ્વત સુખની (મેક્ષની) ઈચ્છા રાખતા હોય તે વિષયેથી વિમુખ થઈને (વિષ
ને ત્યાગ કરીને) હંમેશાં સંવેગ (વૈરાગ્ય) રૂપી રસાચણનું પાન કર.
॥ मुळान्वय, संस्कृत छाया अने भाषान्तरयुक्त
इन्द्रियपराजयशतक समाप्त. ॥
કપ:- આ શતકની ગાથા હલ છે, અને તે ગાથાનું શતા કહેવાય છે. પતુ ૧ ગાથા ઓછી છે તે ઉપલબ્ધ નથી.
For Private And Personal Use Only