________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ९४ ) सक्कोवि नेव खंडइ, माहप्प मडुप्फुरं जए जेसिं। तेवि नरा नारीहिं, कराविआ निअय दासत्तं ॥६॥ शक्रोऽपि नैव खण्डयेत् , माहात्म्याडंबरं जगति येषाम् । तेऽपि नरा नारीभिः कारिता निजक दासत्वम् ।। ६७ ।।
અર્થજગમાં જે મનુષ્યનું મહાસ્ય અને આડંબર શકેન્દ્ર સરખા પણ ન ખેડી શકે તેવા પુરૂષોની પાસે પણ રીઓએ પિતાનું દાસપણું કરાવ્યું ! એ સ્ત્રીનો મેહુ કઈ विसि . जउ नंदणो महप्पा, जिणभाया वयधरो चरमदेहो। रहनेमी रायमइ, रायमइका ऽऽसि ही विसया॥६॥
यदुनन्दनो महात्मा, जिनभ्राता व्रतधरश्वरमदेहः । रथनेमी राजिमत्या, रागमतिक आसीद्भिग ? विषयान् ॥६॥
અર્થ–જાદવને પુત્ર, મહાત્મા, શ્રી નેમિનાથ જીનેશ્વરને ભાઈ, ચારિત્રવ્રતને ધારણ કરનાર, અને ચરમશરીરી એવા ગુફામાં કાઉસગ કરનાર રથનેમી મુનિ પણ રાજીમતિ સાધ્વી સાથે (પિતાની ભેજાઈ સાથે) રાગમતિવાળા એટલે વિષયબુદ્ધિવાળા થયા. માટે વિષને ધિક્કાર છે!
For Private And Personal Use Only