________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
( ૧ ) અર્થ –હે આત્મા! ઈન્દ્રિના વિષયમાં આશક્ત થયેલા અને શીલગુણ (એટલે ઉત્તમ સદાચાર) રૂપી પાંખોવિનાના જીવે છેદાયેલી પાંખવાળા પંખીની માફક સંસારરૂપી સમુદ્રમાં પડે છે. (માટે ઇન્દ્રિયના વિષયમાં
આશક્ત ન થવું એજ ઉપદેશ છે.) नलहइ जहालिहतो, मुहल्लिअंअढिअंजहा सुणओ। सोसइ तालुअरसिअं, विलिहंतो मन्नए सुक्खं॥३३॥ न लभते यथा लिहन् , मुखातिमस्थिकं यथा शुनकः । शोषयति तालुरसितं, विलिहन् मन्यते सौख्यम् ॥ ३३ ॥
અર્થ-જેમ કૂતર પિતાનાજ મુખવડે આદ્ર (ભીનુંરસવાળું) થયેલા હાડકાને ચાટતે થકે એમ નથી જાણતે કે તે પોતાના તાળવાના રસને શેષે છે. તે પિતાના તાળવાના રસને ચાટતાં છતાં હું હાડકાનેજ રસ ચાહું એમ સુખ માને છે. (આ દ્રષ્ટાંતને ઉપનયે આગળની ગાથામાં રહે છે.)
महिलाण कायसेवी, न लहइ किंचिवि सुहं तहा पुरिसो ।
1
For Private And Personal Use Only