________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ce :
સમવસરણમે બેઠે તખ્ત પર, હુકમ કાણુ ફરમાવે, ફરમાવે વીર વીર લવતે વીર અક્ષર,
અંતર તિમિર હરાવે, હરાવે. સકલ સુરાસુર હર્ષિત હેાવે, જીહાર કરણકુ આવે, આવે. ઇંદ્રભૂતિ અનુભવકી લીલા,
જ્ઞાનવિમલ ગુણુ ગાવે, ગાવે.
શ્રી સ’ભવનાથ જિન સ્તવન ( ભૂલ્યેા મન ભમરા ! તું કયાં ભમ્યા ?–એ દેશી. ) શ્રી સ’ભવ જિન સેવીએ, આણી ઉલટ અંગ; સફળ થાય મનકામના, વ્યાજે પુન્ય અભંગ. શ્રીસ ૦૧ સેવાથી સુખ સંપજે, જાયે દારિદ્રચ દૂર; તાપ ટળે ઇહ ભવતણા,વા નિત્ય નિત્ય નૂર. શ્રી સ૦૨ શુદ્ સમ્યક્ત્વ પામીએ, સંભવનાથ સાય; મિથ્યા તિમિર નિવારીએ, પાપ દૂરે પલાય. શ્રીસ૦૩ સંભવસ્વામી સુખ કરી, વારા દુર્ગાત ફંદ; તુજ પદકજની સેવના, કલ્પતરુકેરી ક૬. શ્રી સ૦૪ વિજય ગુલામને તારશે, ધરો હૃદય માઝાર; મણિવિજયની વિનંત, એ છે વારવાર. શ્રી સ૦૫ શ્રી સુપાર્શ્વ જિન સ્તવન
અહા ! સુંદર શી છો તારી, શ્રીસુષાજિષ્ણુદ ૧ સિહાસન.
For Private And Personal Use Only
વીર
વી૨૦ ૭
વી૨૦
વીર૦ ૯