________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૮૯ :
મને હારી રે. તુજ ચેત્રી અતિશય છાજે, ગુણ પાંત્રીશ. વાણીએ ગાજે રે તુજ અદ્દભુત કાન્તિ સારી,અહા !૦ ૧. પ્રભુ આંખડી કામણગારી, અતિ હર્ષને ઉપજાવનારી રે; સંસારને છેદનારી, અહા !૦ ૨. પ્રભુ માયામાં મનડું લાગ્યું, હારું ભવનું દુઃખડું ભાગ્ય રે; હું ભક્તિ કરું નિત્ય તારી, અહા !૦૩. હું વિષયારસમાંહે રા, આઠે મદમાંહિ મા રે, આવ્યો શરણે લ્યો ઉગારી, અહા !૦ ૪.તુજ પદકજ સેવા પામી, વિજય ગુલાબ સવિ દુઃખ વામી રે; મણિવિજયને આનંદ ભારી, અહા !૦ ૫.
શ્રી વાસુપૂજ્યસ્વામીનું સ્તવન નાયક મેહે નચાવિયે, હું ના દિનરાતે રે; રાશી લાખ ચાલના, પહેર્યા નવનવી ભાત રે.
નાયક મોહે નચાવિ. ૧ કાંબ કપટ મદ ઘુઘરી. કંઠ વિષય વરમાળા રે; નેહ નવલશિર સેહરલોભ તિલક દેઈભાળે રે. નાકર ભરમ ભુવન મદ માદલી. કુમત કદાગ્રહ ટાળે રે;
ધને કટિકટિબંધને,ભવમંડપ ચઉશાળ રે. ના૦૩ મદન શબ્દ વીચી ઉગટી, ઓઢયા માયા ચીરે રે; નવનવ ચાલ દીખાવો, કાંઈ કરી તકસીરે રે. ના૦૪ થાક્ય હું હવે નાચતે, મહેર કરે મહારાજે રે બારમા જિનવર આગળે,એમ જપેજિનરાજે રે.ના ૫
For Private And Personal Use Only