________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૫૧ :
હું તૃષ્ણસુંદરીને વરિયો છું, અભિલાષ અને કે ભરિ છું;
અવગુણ અતિશયને દરિયે છું, સુણે ૯ હું ભવઅટવી ભટક્યો ભારી,મેં દુઃખ વેઠયાં અપરંપારી;
કીરતાર સહાય કરો મારી, સુણ ૧૦ સંસાર અનંતે ભૂમિ છું, પરભાવ દશામાં રમિયે છું;
કુમતિ કુલટાને ગમિ છું, સુણે ૧૧ હું વિષયારસ બહુ ભીને છું ,પદ્મા'રમણમાં લીને છું;
સમતિ સંબંધથી હીને છું, સુણે ૧૨ હું પંચામ્રવને આકર છું, વળી ચાર કષાયને ચાકર છું;
અજ્ઞાન દશા રત્નાકર છું, સુણે ૧૩ બસ મુજ અવગુણુને પારનથી,કેવળનાણી ન શકે જકથી;
સઘળે ભવ જે તે હેજ મથી, સુણો૧૪ અરજી સ્વામી ઉરમાં ધરશો, આવા પાપીને ઉદરશે?
માટે જશ જગમાં તો વરશે, સુણે ૧૫ પ્રભુ પ્રહ સમય વંદના મારી, જે ભક્તિ મળે સુંદર તારી; તે ચરણું મહદય સુખકારી, સુણો. ૧૬
: ૩ શ્રી સીમંધર સ્વામી માહરા, અવર નહીં યુગનાથ; મારે આંગણુએ આંબે , કણ ભરે રે બાવળકેરી બાથ રે ? સલુણ દેવ! સ્વામી સીમંધર દેવ, કઈ મળે બલિહારનો સાથ રે. સલુ. ૧. મેં
૧ લક્ષ્મી. ૨ દરિયે. ૩ ઉત્તમ પુરુષને.
For Private And Personal Use Only