________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીતે સંગ્રહ પણ સારે કરવામાં આવ્યો છે. તેની કરવા માટે અનુકમણિકા વાંચવાની ભલામણ કરવામાં આવે,
હમણા હમણું આવી સ્તવનાવળીઓ સાધ્વીઓ તરફ નાની મોટી ઘણું છપાવવામાં આવે છે, પરંતુ તેમાં શું શુદ્ધની કે પ્રાચીન અર્વાચીનની અથવા કર્તાપુરુષની યે . અગ્યતાની વિચારણા કરવામાં આવતી નથી. આ બુ તેવું નથી બન્યું એ વાંચવાથી સહજ સમજી શકાશે
બીજી જાળમાં પડીને કાળક્ષેપ કરવા કરતાં સાધ્વી આ પ્રયાસ કરે તો તે લાભકારક છે. બનતાં સુધી દરેક સા’ જીએ જ્ઞાનાભ્યાસ વધારવાની આવશ્યકતા છે એટલું સૂર આ ટૂંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે.
જણ શુદિ ૧૫ વિ. સંવત ૧૯૯૩
ને
કુંવરજી આણંદજી
ભાવનગ૨
For Private And Personal Use Only