________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ વે દ ન
ભાવનગર શ્રાવિકા સમુદાયના પરમ ઉપકારી ગુણજી શીલાબશ્રીજીની પ્રશિષ્યા સાધ્વી ઉત્તમ શ્રીજીની ઈચ્છા એક
યવંદન વિગેરેને સંગ્રહ તૈયાર કરીને છપાવવાની થતાં પણે છપાયેલા ને વગર છપાયેલા, પ્રાચીન ને અર્વાચીન વવંદન, સ્તવને, સ્તુતિઓ, સઝા, ગહુબળીઓ, દ, હરિયાળીઓ વિગેરેની પ્રસકોપી કરાવી. પછી તે છપાવવા
શ્રાવક શ્રાવિકાઓ પાસેથી આર્થિક સહાય મેળવીને ગુરુછ લાભશ્રીને વિનંતિ કરી. તેમણે એ સંગ્રહ છપાવવાનું મને સાપ્યું. તેનું પ્રથમ ફોરમ છપાવતાં જ સકોપી બહુ અશુદ્ધ લાગવાથી તે આખી ફરીને લખાવી તેમજ તેમાં બનતે સુધારાવધારો કરી છપાવવાનું શરૂ કર્યું. ત્યાર પછી પણ ઘણો સુધારો કરવામાં આવ્યું પરંતુ મનને શાંતિ થાય એવો સુધારે કે શુદ્ધતા થઈ શકી નહીં. સ્થળભદ્રની શિયળવેલ વિગેરે કેટલીક છાપેલી બુકેની સહાય મેળવીને પણ બની શકી તેટલી શુદ્ધતા કરી અને છપાવવાનું ચાલુ રાખ્યું. પ્રાંતે ગુરુજી લાભશ્રીએ ત્રણ હરિયાળીઓ કે જેનો અર્થ બહુ ગુપ્ત હતા તે પણ દાખલ કરાવી એકંદર રીતે અનુક્રમણિકામાં બતાવ્યા પ્રમાણે ૧૪૨ વસ્તુઓ, પરંતુ પેટાવિભાગ જુદા ગણતા બસો લગભગ વસ્તુએ આ બુકમાં દાખલ કરવામાં આવેલ છે. એકંદર
For Private And Personal Use Only