________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ટર :
આળે રે, ચાર શમ્યા તે નિત્ય ઢાળે રે. ૧૦. નિત્ય અમૃત ભાજન કરીએ રે, રસ રંગભરે ઘેર રમીએ રે; શુચિ ધૂપઘટી પ્રગટાવે રે, તિહાં તાહરું કાંઈ ન ફાવે રે. ૧૧. નવ કોટ વચ્ચે એક ગામ રે, નિત્ય રહીએ છીએ તેણે ડામ રે; સ્વામી બળિયા શિર તાજા રે, શુભવીર પ્રભુજી રાજા રે. ૧૨, દાળ તેરમી
( ચેતન ચતુર થઈ ચૂકયા—એ પૂર્જાના રાગ ) ( બાર મહિના )
શ્યા કહે સુણ સુમને, આશ નિરાશ કર્યા અમને; પ્રીતમજી નવ ઘટે તુમને, રસીલા સાથે અમે રમશું, ૧ ઉડી પ્રભાતે સદા નમશું, નિત્ય જમાડી પછે જમશું; રસીલા સાથે॰ર્ એહ સગાઈ નવ કરવી, પિયુ ન ઘટે મતિ એ ધરવી; પૂરવ નારી પરિહરવી, રસીલા૦ ૩
બાર વરસ સુખ સાંભરતાં, સાથે હઇડામાં મળતાં; આંખે આંસુડાં ઝરતાં,
રસીલા ૪
સીલા૦ ૫
માસ અશારે અનેક ફળે, “દવ દાયેલ તરુ વેલ વળે; વધુલ્સ વિરહે દેહ મળે, શ્રાવણીયા સીંચે ધરતી, મારલડી ટહુકા કરતી; વાદળી કામવશે પુરતી,
રસીલા૦ ૬
૧ બ્રહ્મચર્યની નવ વાડ. ૨ દાોનળ. ૩ પૃથ્વી ઉપર વરસાદ પડે.
For Private And Personal Use Only