________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૩૧ :
નિર્જાગ રે, જેવા સંધ્યાના રાગ ૨. ૩. કુંપળ પીપળનુ પાન રે, કપટી નરનું જેમ ધ્યાન રે; ભૂપા ળતણું સનમાન રે, ચળ કુંજરકેરા કાન રે. ૪ ચપળા નારીનાં નયણાં રે, દુર્જનનાં મીઠાં વયાં રે, ઘડી ચારતણીચાંદરણી રે, પછી ઘેાર અંધારી ચણી રે. પ સંસારસ્વરૂપને દેખી રે, મે' મેલી તુજને ઉવેખી રે; કોઇ વાયુને ત્રાજવે તોલે રે, પવને કનકાચળ ડાલે રે. ૬. વિ ચંદા ચરને ચૂકે રે, જલધિપ મર્યાદા મૂકે રે; અલાકમાંહે હાય જાવુ રે, પણ હું તુજ હાથ ન આવું રે. ૭. પૂવે રમિયા રંગ રીલે રે. આજ તુ પગ માજડી તાલે રે;. પહેલાં તે કાંઇ ન દીપુ રે, હવે સંયમ લાગ્યું છે. મીઠું રે. ૮. માય આપને મે પરરિયા રે, માત તાત નવા મેં કરિયા રે; તજી મધવર્કરી સગાઇ રે, મેં કી નવા દશ ભાઈ રે, ૯. દાય૧ નામે છે ચિત્રશાલી રે, પરણી! ઘરણી લટકાળી રે; વિષ્ણુ તેલ દીપક અનુ
←
99
૧ સાંજ સમયના આકાશને રગ, ૨ હાથીનેા. ૩ રાત્રિ. ૪ મેરુપર્યંત. ૫સમુદ્ર. ૬ શ્રી સ્થૂલિભદ્ર કહે છે કે “ અશકય વસ્તુ કદાચ શક્રય થાય તે પણ હું તારી સાથે હવે સસામ સુખ ભોગવવાના નથી. ૭ પાંચ સમિતિ અને ત્રણ મિ ૨૫ આઠે પ્રવચનમાતા, ૮ સયમરૂપી પિતા. ૯ દર્શાવષ તિધર્મ રૂપ દશ બાંધવ. ૧૦ દેશવિરતિ-સવિરતિરૂપ ચિત્ર શાળી. ૧૧ સુમતિરૂપ પત્ની.
For Private And Personal Use Only