________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૬૭ :
નારી મોટી કંથ છે છે–સંસારમાં તૃષ્ણારૂપી નારી
મેટી છે અને આત્મારૂપ ભર્તાર છેટે કહેતાં માને છે. નાવે ભરતાં પાણુંને લેટે–અજ્ઞાની છવને ઉપશમરૂપ
જળને લોટે ભરતાં પણ ન આવડે. પૂંજી વિના વેપાર છે માટે–જ્ઞાનરૂપી પૂંજી-ધન વિના
કષ્ટક્રિયારૂપ વેપાર માટે કરે છે. કહો ઘરમાં કેમ ન આવે ટેટે? ૩તે માટે કહો!
ઘરમાં ટેટ કેમ ન આવે ? અજ્ઞાની કષ્ટક્રિયા
કરતાં ઊલટા દુર્ગતિમાં જાય છે. બાપ થઈને બેટીને ધાવે–આત્મારૂપ પિતાથી કર્મની
બહુલતાએ કુમતિ નામની બેટી થઈ તેને વધાવે છે. કુલવંતી નારી કંત નચાવે-કુળવંતી સ્ત્રી ઘરમાં ધંધ મચાવે
છે. આત્મા અશુભ ચેતનારૂપ સ્ત્રીને પરણ. તે સ્ત્રી
આત્મારૂપ ભર્તાને નચાવે છે. વરણ અઢારનું એ ખાવે–તે સ્ત્રીના જોરે અનંતા
સિદ્ધોની એંઠ ખાય છે એટલે પુદ્ગલાભિનંદી જીવ સંસારી અવસ્થામાં સિદ્ધના અનંત જીવોએ આહારાદિક પુદ્ગલો ભક્ષણ કરી કરીને વસેલા છે તે પગલેરૂપ અઢારે વર્ણની એઠને અશુદ્ધ ચેતનાયેગે
જીવ ભગવે છે-ખાય છે. નાગર બ્રાહ્મણ તેહ કહાવે છે ૪-આ પ્રમાણે છતાં શુદ્ધ
સ્વરૂપી આત્મા હુ જીવપણે નાગર તે સિદ્ધ જે છું એમ કહેવરાવે છે.
For Private And Personal Use Only