SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૫ : હવે માહિની કર્મ દરે ટાળે, ગતમસ્વામી સુરત સંભાળે. ગુરાંજી! ૭ વીતરાગ રાગ ને દ્વેષ શું જીત્યા, - હવે મારે ચિત્તમાં આઇ ગઈ ચિંતા; ગાતમા તિણ વેળા નિરમળ ધ્યાન થાયે, કેવળજ્ઞાન ગૈાતમસ્વામી પાયો. ગુરાંજી! ૮ બાર વરસ રહ્યા કેવળનાણું, વાત જમ્મુ કાંઈ ન રહી છાની; વીતરાગટ ગૌતમ પિકિ મુગતિમાં વાસે, સંસારી કાંઈ બાજી તમાશે. ગુરાંજી! ૯ જીણ રાતે મુગતે ગયા વર્ધમાન, ઈદ્રભૂતિને ઉપજે કેવળજ્ઞાન; વીતરાગટ તિણ દિનથી વાજી દીવાળી, માટે દિન ને મંગળમાન. ગુરાંજી ! ૧૦ શ્રી દેવચંદ્રજીકૃત શ્રી સીમંધરસ્વામીની વિનંતિ પ્રભુ નાથ તું રિલેકને, પ્રત્યક્ષ ત્રિભુવન ભાણ સર્વજ્ઞ સર્વદશી તુમે, તમે શુદ્ધ સુખની ખાણું. જિનાજી ! વિનતિ છે એક એ ૧ પ્રભુ જીવ જીવન ભવ્યના, પ્રભુ મુજ જીવનપ્રાણુ તાહરે દરિશણે સુખ લહું, તુંહિ જગત સ્થિતિ જાણુ માજિના ૨ તુજ વિના હું ચઉ ગતિ ભમે, ધર્યા વેષ અનેકનિજ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy