________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૧૯૪ :
જ્ઞાની હુઆ એ, ભાખે સાર વચન તા, દુવિધ ધકા જાણીએ એ, શ્રાવક સાધુ જતન તે; આશ્રવ દ્વારકા ત્યાગીએ એ, સ’વર ચિત્તમે' ધાર તે, દર્શન જ્ઞાન ચરિત્તસે એ, પામે ભવજળ પાર તા. ૩. ગરુડ યક્ષકો સમરીએ એ, દેવી નિર્વાણી નામ તે, શાસન સાનિધ્યકા કરે એ, કરે નિત ધમ કે કામ તે; તપગચ્છનાયક ગુણ ભર્યો એ, શ્રી વિજયાન દસૂરિરાય તેા, વલ્લભ નિશદિન ભાવસે એ, નમન તસ પાય તા. ૪.
કરત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નેમિજિન સ્તુતિ ( શિખરિણી)
ચત્ર શાકાશે ઉડુપતિ સમા નેમિ જિનજી, શરીરે રભાભા રતિમદહરી રાજુલ તજી; ગ્રહી દીક્ષા ભારી ભવિજન વિ»યે દિનકરી, કરી દષ્ટિ સ્વામી ! હરિ પશુ જૈસે હિતકરી, ગયે મુક્તિ સ્વામી ગિરિશિખર ઉજ્જિ શિરસી, અપાપામે. વીરે શિવસુખ અનંતુ વિફરસી; જયાભ્રૂપ ચપામે ધવળગિરિ નાભેય જિનજી, સમેતે આનંદામૃતરસરા વીશ જિનજી
૬
૧ ચદ્રમા. ૨ ર્ભા જેવી. ૩ રતિના મદને હરનારી. ૪ સૂર્ય સરખી. ૫ વાસુપૂજ્ય. ૬ અષ્ટાપદ. ૭ ઋષભદેવ,
૮ સમેતશિખર.
For Private And Personal Use Only