________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૯૩ : શ્રી ગષભદેવની સ્તુતિ
( કલાકંદની સ્તુતિની દેશી ) શ્રી આદિ દેવા પદપ સેવા, શ્રી મારુદેવાસુત પાપબેવાફ યુગાદિદેવા વૃષ ચિહ્ન લેવા, નમામિ ભક્ત્યા શિવપંથ મેવા. ૧. સહસ્ત્ર ચારે જિન આદિ ધીરે, શ્રી મલ્લિ પાસે સય એક વીરો; દીક્ષા શતાએં પ વાસુપૂ, શેષા સહસ્ત્રાધિક પાપ ધૂજે. ૨. જિતેંદ્ર વાની ગુણુ રત્નખાની, નિર્વાણુ ઠાની સબ કર્મલાની; અર્થપ્રદાની મુખકી નિશાની, સુધા સમાની હરમાન માની. ૩. ચકેસરી શાસન શાંતિકારી, ગેમુખ યક્ષે હિત સંઘકારી; આનંદસૂરિ તપગચ્છ ધારી, સદા નામે વલ્લભ હાથ જેવી. ૪.
શ્રી શાંતિજિન સ્તુતિ (શ્રાવણ શુદિ દિન પંચમીએ-એ રાગ ) શાંતિ જિણેશર સેવીએ એ, સંપદ શાંતિ દાતાર તો, વિશ્વસેન કુળ દીપતા એ, અચિરા માત
લહાર તે; રાજપાટ સબ ત્યાગકે એ, સંજમસે ચિત્ત ધાર તે, આઠ કમકે પારકે એ, પહુતા મુકિત મોઝાર તે. ૧. શાંતિનાથ ચક્રી હુઆ એ, કુંથુ અર પિણ તેમ તે, વાસુપૂજ્ય જિનરાજજી એ, વીર પાસ મદ્ધિ નેમ તો; રાજ્યસંપદા નહિ ગ્રહીએ, શેષા મંડલિક રાજ્ય તો, દીક્ષા ગ્રહી કેવળ લહીએ, પામ્યા શિવપુર રાજ્ય તે. ૨. શાંતિનાથ
For Private And Personal Use Only