________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૯ : કીયા ત્રિશલાનંદન સમરસી. ૧. ઉત્સપિણું અંતિમ જિનવરા, અવસર્પિણ આદિમ ગુણભરા; દશમી દિન કેવળશ્રી વરા, દશ ક્ષેત્રે વિચરે તીર્થકર. ૨. પ્રભુવદન પદ્મદ્રહ નીસરી, જગપાવન ત્રિપદી સુરસરી; પ્રસરી ગણધર હદે પાપ હરી, મુનિ મહંત ઝીલે રંગભરી. ૩. મહાવીર પદાંબુજ મધુકરી, રણઝણતી થાએ Bઉરી; સિદ્દા દેવી સુશાન્તિ કરી, જિનવિજયશું ભક્તિ અલંકરી. ૪.
* આઠમની સ્તુતિ
( પ્રહ ઊઠી વંદુએ દેશી ). અભિનંદન જિનવર, પરમાનંદ પદ પામે, વળી તિમ શિર, જન્મ લહી શિવકામે; તિમ મોક્ષ ચ્યવન બેહ, પાસ દેવ સુપાસ, આઠમને દિવસે, સુમતિ જન્મ સુપ્રકાશ. વળી જન્મ ને દીક્ષા, ઋષભતણું જિહાં હોય, સુવ્રત જિન જમ્યા, સંભવ વનનું જોય; વળી જન્મ અજિતને, ઈમ અગ્યાર કલ્યાણ, સંપ્રતિ જિનવરના, આઠમને દિન જાણ જિહાં પ્રવચન માતા, આઠતણે વિસ્તાર, અડભંગીએ જાણે, સવિ જગજીવ વિચાર; તે આગમ આદર, આણુને આરાધે, આઠમને દિવસે, આઠ અક્ષયસુખ સાધો.
For Private And Personal Use Only