________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૯૦ :
પંચમીની સ્તુતિ
નેમિ જિનેસર પ્રભુ પરમેસર, વંદા મન ઉલ્લાસજી, શ્રાવણ શુદિ પ ંચમી (દેન જન્મ્યા, હુએ ત્રિજગ પ્રકાશજી; જન્મ-મહોત્સવ કરવા સુરપતિ, પાંચ રૂપ કરી આવેજી, મેરુશિખર પર આચ્છવ કરીને, વિબુધ સયળ સુખ પાવેજી. ૧. શ્રી શત્રુંજય ગિરિનાર વંદું, ક ચનગર વૈભારજી, સમેતશિખર 'અષ્ટાપદ આબૂ, તાર ગિરિને જુહારજી; શ્રી ફળ પાસ મડાવર, શખેશ્વર પ્રભુ દેવજી, સયળ તીર્થનું ધ્યાન ધરીજે, અહાનિશ કીજે સેવજી. ૨. વરદત્ત ને ગુણુમંજરી પ્રબંધ, નેમિ જિનેશર દાખ્યા, પંચમી તપ કરતાં સુખ પામ્યા, સૂત્ર સકળમાં ભાગ્યેજી; નમો નાળમ ક્રમ ગુણુ ગણીએ, વિધિ સહિત તપ કીન્જેજી, ઉલટ ધરી ઉજમણું કરતાં, પંચમી ગતિ સુખ લીજેજી. ૩. પંચમીનું તપ જે નર કરશે, સાનિધ્ય કરે અબાઇજી, ઢાલતદાયી અધિક સવાઇ, દેવી ઘે કુરાઇજી; તપગચ્છ અબર દિનકર સરિખ, શ્રી વિજયસિંહસૂરીશજી, વી‹િજય પડિત કવિરાજા, વિબુધ સદા સુગીશ. ૪, એકાદશીની સ્તુતિ
માધવ ઉજજવળ એકાદશી, ગણધર પદ થાપત ચિત્ત વસી; ચ સહસ્સ અધિક સય ચાર રિસી,
For Private And Personal Use Only