________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૧૮૮ :
શૈલાયદીપક, માહક્ષિપક, શિવ સરાવર હંસ, સુનિ ધ્યાનમડન, રિતખંડન, ભુવન શિર અવત સ દ્રવ્ય ભાવ થાપન, નામ ભેદી, જસ નિક્ષેપા ચાર, તે દેવ દેવા, મુક્તિ લેવા, નમે। નિત્ય સુખકાર. ૨ ષડ્ દ્રવ્ય ગુણ, પરજાય નયગમ, ભેદ વિશદ વખાણી, સંસાર પારાવાર તરણી, કુમતિ કંદ કૃપાણી; મિથ્યાત ભૂધર, શિખર ભેદન, વજ્ર સમ જેહ જાણી, અતિ ભક્તિ આણી, ભવિ પ્રાણી, સુણા તેજિનવાણી.૩ જસ વદન શારદ, ચંદ સુંદર, સુધાસદન વિશાળ, નિષ્કલ’કૅ સફળ, લંક તમહેર, અંગ અતિ સુકુમાળ; પદ્માવતી સા, ભગવતિ સવિ, વિઘ્નહરણ સુજાણી, શ્રીસંઘને, ચાણકારિણી, હંસ કહે હિત આણી, ૪
ܕ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સીમંધર પ્રમુખ વિચરતા જિનની સ્તુતિ
શ્રી સીમંધરસેવિત સુરવર, જિનવર જંગ જયકારીજી; ધનુષ્ય પાંચશે કંચન વરણી, સૂતિ માહનગારીજી; વિચર’તા પ્રભુ મહાવિદેહે, વિજનને હિતકારીજી; પ્રહ ઊઠી નિત્ય નામ જપીજે, હૃદયકમળમાં ધારીજી. ૧. સીમંધર યુગમાડું સુમાડું, સુજાત સ્વયં પ્રભ નામજી; અનંત સુરે વિશાળ, વજ્રધર ચંદ્રાનન અભિરામજી; ચંદ્ર ભુજંગ ઇત્યર નેમપ્રભ, વીરસેન ગુણુધામ; મહાભદ્ર ને દેવયા વળી, અજિત કરું પ્રણામજી ૨ પ્રભુમુખ વાણી
S
For Private And Personal Use Only