________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાંતિજિન થાય ગજપુર અવતારા, વિશ્વસેન કુમાર, અવનીતળે ઉદાર, ચીલચ્છી ધારા પ્રતિદિવસ સવાયા, સેવીએ શાંતિ સારા, ભવજલધિ અપારા, પામીએ જેમ પારા. જિન ગુણ જ મલિ, વાસના વિશ્વવલ્લી, મનસદન ચસદ્ધિ, માનવંતી નિસલ્લી; સકળ કુશલવલ્લી, ફૂલડે વેગ ફૂલી, દુર્ગતિ તસ ફૂલી, તાસદા શ્રી બહુલી. જિનકથિત વિશાળ, સૂત્રશ્રેણી રસાળા, સકળ સુખ મુખાળા, મેળવા મુક્તિ માળા; પ્રવચન પદ માળા, દુતિકાએ દયાળા, ઊર ધરી સુકમાળા, મૂકીએ મેહજાળા. અતિ ચપળ વખાણી, સૂત્રમાં જે પ્રમાણે, ભગવતી બ્રહ્માણી, વિનહંતા નિર્વાણી; જિનપદ લપટાણી, કેડી કલયાણું ખાણું, ઉદયરત્ન જાણું, સુખદાતા સયાણી.
શ્રી અરનાથ જિન થાય અરજિનાય સુસાધુ સુરાસુરા, નમી નરેશર બેચર ભૂચરા; ગણિ વિરાજિત જેહ જિનેશ્વર, ભુજગ કિસર સેવિત ભૂધરા, ૧, દેષ અાદશ દલિત જે દુર્દરા, જગત પાવન સર્વ તીર્થકરા; મદન
For Private And Personal Use Only