________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૮૨:
રસાળજી; આગમ અકળ, સુપદ પદ શોભિત, ઊંડા અર્થ અગાધ છે; પ્રવચન વચનતંબુ જે રચના, ભવિજન ભાવે આરાધે. ૩. વિમળ કમળદલ નિર્મળ લોયણ, ઉલ્લસિત ઉરે લલિતાંગીજી; બ્રહ્માણી દેવી નિર્વાણું, વિદાહરણ કહુયંગીજી; મુનિવર મેઘરત્ન પદ અનુચર, અમરરત્ન અનુભાવેજી; નિવણી દેવી પ્રભાવે, ઉદય સદા સુખપાવેજી.૪.
શ્રી પાર્શ્વજિન થાય શ્રીપાસ જિનેશર, પૂજા કરું ત્રણ કાળ, મુજ શિવપુર આપો, ટાળે પાપની જાળ; જિન દરિશણ દીઠે, પહેચે મનની આશ, રાય રાણું સેવે, સુરપતિ થાવે દાસ. વિમળાચળ આબ, ગઢ ગિરનારે નેમ, અષ્ટાપદ સંમેત, પાંચે તીરથ એમ; સુર અસુર વિદ્યાધર, નર નારીની કેડ, ભલી જુગતે વાંદુ, દયાળુ બે કર જોડ. ૨ સાકરથી પણ મીઠી, શ્રી જિનકેરી વાણું, બહુ અરથ વિચારી, ગુંથી ગણધર જાણ; તેહ વચન સુણીને, મુજ મન હર્ષ અપાર, ભવસાયર તારો, વારે દુર્ગતિ ચાર. ૩ કાને કુંડળ ઝળકે, કઠે નવસર હાર, ૧ કનકવણું.
For Private And Personal Use Only