________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૮૧ :
જય – ગિજગજૂજ્ય, જય ત્રિજગદગુરે; જય – વિજગદેવ !, જ્ય – ત્રિજગદુવર ! ૨ જય વૅ ત્રિજગન્નાથ, વિશ્વકલ્યાણકારક !; જય – ત્રિજગgવીરા, ભવયનિવારક ! ૩ કષાયરલુંટાકે-વચિતે હં સદા વિશે ; કૃપા કૃત્વા મયિ ને, રક્ષ મામ્ વૃષભપ્રલે ૪ આધિવ્યાપ્યુપાધિભ્યશ્ચ, પાહિ પાહિ દયાનિધે ; મામ્ – સ્મરવરેલ્પર, રક્ષ રક્ષ કૃપાનિધેિ ! ૫
શ્રી શાંતિજિન થાય સકળ સુખાકર, પ્રસુમિત નાગર, સાગર પરે ગંભીરાજી; સુકૃત લતાવન, સિંચન ઘન સમ, ભવિજન મનત કીરાજી; સુર નર કિન્નર, અસુર વિદ્યાધર, વંદિત પદ અરવિંદજી; શિવસુખકારણ, શુભ પરિણામે, સેવે શાંતિ જિણુંછ. ૧. સયળ જિનેશર, ભુવનદિણેશર, અલસર અરિહંતાજી; ભવિજન કુમુદ સંબોધન શશિસમ, ભયભંજન ભગવંતા; અષ્ટ કરમ કરી, દલ અતિગંજન, રંજન મુનિજન ચિરાજી; મન શુધ્ધ જે, જિન આરાધે, તેહને શિવમુખ દિતાજી. ૨. સુવિહિત મુનિજન, માન સરોવર, સેવિત રાજમરાળેજી; કલિમલ સકળ, નિવારણું જળધર, નિર્મળ સૂત્ર
૧ હાથી. ૨ રાજહંસ. ૩ વરસાદ.
For Private And Personal Use Only