________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૧૭૩;
બીજે દિન ગૌતમ સુણી, પામ્યા કેવળનાણ બાર સહસ ગુણણુ ગણું, ઘેર ઘેર ઝેડ કયાણ. ૬ સુર નર કિન્નર સહ મીલી, ગોતમને આપે ભટ્ટારક પદવી તિહાં, સહુ સાખે થાપે. ૭ જુહાર ભટ્ટારકથકી, લોક કરે જુહાર; બહેને ભાઈ જમાડિયા, નંદિવર્ધન સાર. ૮ ભાઇબીજ તિહાં થકી, વીરતણે અધિકાર; જયવિજય ગુરસંપદા, મુજને દિયે મહાર. ૯
શ્રી રોહિણી તપનું ચૈત્યવંદન શ્રી વાસુપૂજ્ય જિન વંદીએ, જગદીપક જિનરાજ રોહિણુ તપફળ વર્ણવું, ભવજળતારણ જહાજ. ૧ શુદિ વૈશાખે રેહિણી, ત્રીજતણે દિન જાણ; શ્રી આદીશ્વર જિનવર, વરસી પારણું જાણું. ૨ રોહિણી નક્ષત્રને દિને, ચલાવહાર ઉપવાસ; પિસહ પડિમણું કરી, તેડે કરમને પાસ. ૩ તે દિનથી તપ માંડીએ, સાત વરસ લગ સીમ સાત માસ ઉપર વળી, ધરીએ એહી જ નીમ. ૪ જિમ રહિણી કુંવરી, અશોક નામ ભૂપાળ; એ તપ પૂર્ણ આરાધી, પામ્યા સુરગતિ વિશાળ. ૫ ઈમ ભવિજન તપ કીજીએ, શાશ્વતણે અનુસાર જન્મ-મરણના ભયથકી, ટાળે એ તપ સાર. ૬
For Private And Personal Use Only