________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૯૦:
કમળ લંછન પાય શોભતું, કમળ પરે નિર્લેપ; નમીએ નિત ઉદય કરી, જાય કમને ચેપ. ૩
શ્રી ગૌતમસ્વામીનું ચૈત્યવંદન ગૌતમ જિનઆણુ ગયે, દેવશમકે હેત; પ્રતિબોધી આવત સુના, જાના નહિ સંકેત. ૧ વીર પ્રભુ મોક્ષે ગયા, છેડો મુજ સંસાર; હા ! હા! ભારતે હે ગયા, મોહ અતિ અંધકાર. ૨ વીતરાગ નહિં રાગ હૈ, એક પ મુજ રાગ; નિષ્ફળ એમ ચિંતત ગ, ગૌતમ મનસે રાગ. ૩ માન કિયે ગણધર હુએ, રાગ કિયે ગુરુભક્તિ; બેદ કિયે કેવળ લિયે, અદ્ભુત ગીતમશક્તિ. ૪ દીપ જગાવે રાય ને, તિણે દીવાળી નામ; એકમ ગામ કેવળી, ઉત્સવ દિન અભિરામ. ૫
શ્રી મહાવીર સ્વામીના ચૈત્યવંદને
ત્રીશ વરસ ઘરવાસમાં, ત્રણ જ્ઞાને સ્વામી; ચજ્ઞાની ચારિત્રિયા, નિજ આતમરામી. બાર વરસ ઉપર વળી, સાડાષટ માસ; ઘેર અભિગ્રહ આદર્યો, કિમ કહીએ તા. ૨ માધવ શુદિ દશમી દિને, પામ્યા કેવળજ્ઞાન, પદ્ય કહે મહત્સવ કર્યો, ચાવિધ સુર મંડાણ. ૩
For Private And Personal Use Only